Gujarat Na Medao

Gujarat Na Medao

1. ચુલનો મેળો ક્યારે ભરાય છે ?
હોળી ના દિવસે 

2. નાગાબાવાનું શાહી સરઘસ ગુજરાતના ક્યાં મેળાની વિશેષતા છે ?
ભવનાથનો મેળો - જૂનાગઢ 

3. છોટા ઉદયપુર માં ક્યારે આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે ?
દશેરા 

4. ભાદરવા દેવનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે ?
તિલકવાડા , જિલ્લો - નર્મદા 

5. જાદરનો મેળો ગુજરાત ના ક્યાં જિલ્લામાં ભરાય છે ?
સાબરકાંઠા 

6. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો ક્યાં તાલુકામાં યોજાય છે ?
દાંતા

7. શેત્રુંજય પરિક્રમા ક્યાં યોજાય છે ?
ફાગણ સુદ તેરસ 

8. શાહ આલમ અને સરખેજ નો મેળો ગુજરાત ના ક્યાં શહેરમાં ભરાય છે ?
અમદાવાદ 

9. રંગપંચમી મેળો ક્યારે ભરાય છે ?
ફાગણ વદ પાંચમ 

10. ક્યાં મેળામાં ઘોડદોળ અને ઊંટ દોડનું અનેરું આકર્ષણ હોય છે ?
માધવપુરનો મેળો